મુખ્ય પૃષ્ઠ > કવિતા, Mari kalam na aansu > કલ્પના બીજા સમય ની

કલ્પના બીજા સમય ની

સપ્ટેમ્બર 19, 2010 Leave a comment Go to comments

મૃત્યુ પેહલા આવુ સરસ જીવન મળ્યુ છે….
કોને ખબર મૃત્યુ પછી નો સમય આ સમય કરતા ભી સારો હોય….??

સગા વહાલા મિત્રો ને છોડતા દુ:ખ તો ઘણુ થાઈ છે..
કોને ખબર ત્યા પેલી પાર રાહ ઘણા આતુરતા થી જોતા હોય..??

પ્રશ્નો અને તેના ખુલાસા ઑ નથી ઘટવાના અહી આ જગત મા…
કોને ખબર ત્યા ઘણા ખુલાસા ઑ રાહ પ્રશ્નો ની જોતા હોય..??

અમુક રહસ્યો બન્યાજ હોય છે રહસ્ય માટે..
કોને ખબર રહસ્યો ખુલતા પ્રાણી અને પાલન હાર મા ફર્ક ના રહ્યો હોય…??

મથે છે સહુ આ મૃત્યુ પેલા ના સમય મા પ્રભુ ને પામવા..
કોને ખબર મૃત્યુ પછી ના સમય મા પ્રભુ ખુદ તમને પામવા ઈચ્છતો હોય….???

કલ્પના કરે છે નિત્ત.. બસ આ મૃત્યુ પછી ના સમય ની…
કોને ખબર ઘણી કલ્પના હકીકત બૅની જતી હોય…….

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

Advertisements
 1. Priyanka
  સપ્ટેમ્બર 19, 2010 પર 11:50 એ એમ (am)

  Don’t know about life after death
  But after reading ur post I’m interested to know life after death……..

 2. સપ્ટેમ્બર 19, 2010 પર 2:46 પી એમ(pm)

  Nice One Dude…

 3. સપ્ટેમ્બર 19, 2010 પર 4:08 પી એમ(pm)

  good one..

 4. Chetna
  સપ્ટેમ્બર 20, 2010 પર 11:11 એ એમ (am)

  its very nice……………..

 5. bharat
  સપ્ટેમ્બર 20, 2010 પર 5:10 પી એમ(pm)

  keep it up dear

  beautiful oneeeeeeeeee

 6. Hitesh Ladva
  સપ્ટેમ્બર 20, 2010 પર 7:32 પી એમ(pm)

  બહુ સરસ

 7. rupa
  સપ્ટેમ્બર 28, 2010 પર 6:22 પી એમ(pm)

  hai….by cing others comments it ll be so nice…..but i cant understand ur language….ll u translate and send it to my mail…

 8. Mahendra Pankhania
  ઓક્ટોબર 21, 2010 પર 8:08 પી એમ(pm)

  મથે છે સહુ આ મૃત્યુ પેલા ના સમય મા પ્રભુ ને પામવા..
  કોને ખબર મૃત્યુ પછી ના સમય મા પ્રભુ ખુદ તમને પામવા ઈચ્છતો હોય….??

  very very nice dil ne adi jai che………

 9. Mahendra Pankhania
  ઓક્ટોબર 21, 2010 પર 8:12 પી એમ(pm)

  mrutyu pachi ni kalpna manas ne dhrujavi de ruvata ubha kari de… pan aa vanchya pachi to mrutyu ne pan pamvani echha thai…..

 10. jayesh koriya
  ઓક્ટોબર 29, 2010 પર 7:05 પી એમ(pm)

  Hey, “Neet”, Excellent mate!!!
  Xcellent thinking I must tell u, u r in d wrong world as of now, Ur poems are simply out of dis world….
  Outstanding, out of one’s imagination, mate!!!!

  Thank you so very much dat u have forced me think about d world xcept dis one……
  :))))

  jai shree krishna
  jayesh koriya
  Jai Shree Krishna

 11. komal
  ડિસેમ્બર 24, 2010 પર 2:16 પી એમ(pm)

  mrutyu pachi ni Kalpana manas na dil par asar kari teva 6 pan aa vachaya pachi murtyu ne pan pamvani echha thay 6 so. thinking is very interesting aand nice

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: