મુખ્ય પૃષ્ઠ > કવિતા, Mari kalam na aansu > આવી તે વળી કેવી રીત

આવી તે વળી કેવી રીત

સપ્ટેમ્બર 27, 2010 Leave a comment Go to comments

કઈ રીતે હૂ સમજાવુ સંગીની ને…
શુ સમજાવા ની ભી કોઈ નવી-નવી રીત હસે..?

કૃષ્ણ તો માત્ર ચાહે છે તેની વ્યંજની ને..
સુ રાધા ની સમજણ મા અલગ અલગ પ્રીત હસે..?

દુર થી નિહાળી વિચાર્યુ પુછુ ધરતી-આભ મિલન રીત ને…
ત્યા પોચતા ખબર શુ હતી ક તેભિ જર્જરિત ક્ષિતિજ હસે..

અચાનક આવાજ સાંભનાયો ” નીત “ સમજુ છુ હૂ નીત ને…
મજબૂર હોઈસ હૂ..કેમ કહુ મારી સૂ તકલીફ હસે..?

જલ ના નિર તો અડે છે કિનારાને..પામવા ચાહુ છુ આ કિનારા ને..
મને શી ખબર વેહેન સાથે મારે ભી ચાલવુ પાડતુ હસે..?

અકે વાર મન ભરી ની માણી લ્યો મમ પ્રીત ને
આવી તે વળી કેવી રીત…? ને કેવી પ્રીત…? જ્યા ઘૂટડે ને ઘૂટડે વિષ હસે..

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

Advertisements
 1. સપ્ટેમ્બર 28, 2010 પર 7:32 એ એમ (am)

  કવિતા સરસ બની છે…. હું ગુજરાતીનો પ્રોફેસર તો નથી પરંતુ મને આ રચનામાં વ્યાકરણની ઘણી ભૂલો દેખાઈ છે (કદાચ ગુજરાતીમાં ટાઈપીંગ કરતી વખતે)
  દા.ત. “ભી” — પણ
  “તેભી” — તે પણ
  “વેહેન” — વહેણ
  “હસે” — હશે

  • સપ્ટેમ્બર 28, 2010 પર 4:32 પી એમ(pm)

   hiren bhai hu kai professional lakhto nathi ke hu kai gujarati Typing ke vyakran no jankar nathi
   matra mari bhasa mana samjavu chhu …lakhu chhu bus mito ne khabar padvi joiye ke
   su lakyu chhe..baki koi bhul bhal hoy to mane maf karjo…

 2. bharat
  સપ્ટેમ્બર 28, 2010 પર 10:08 એ એમ (am)

  wah kavi wah

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: