ભીનાશ

ઓક્ટોબર 6, 2010 Leave a comment Go to comments

દુર થી નિહાળી રાત ને આકાશ મા તારા ઓ ની ગણતરી કરતી જાવ છુ..
પ્રથમ પ્રણય ની વીતેલી ઘડીઓ ને ગુંથી…પોતામા જ ગુંથાતી જાવ છુ..

યાદ કરતી હોવ છુ ઍ ભીનાશ ને.. તમારા પવિત્ર પ્રેમ-મેઘ મા ભીંજાતી જાવ છુ..
ફુલ નહી માત્ર પાંખડી તમારી પ્રીત ની…હવે વિરહ મા રોજ-રોજ કર્માતી જાવ છુ…

હૂ માળા બની સ ર ગ મ બનુ તમારા રાગ ની..ઍક મધુર સ્પર્શ થી વીખરાઇ જાવ છુ..
હજુ તો ઍક મિલન વેળા ગઈ છે..હંમેસ ઍ સમય ની યાદ મા લીન બની જાવ છુ..

આ તે કેવો કામણ કર્યો તમે…? કેમ ઘડી-ઘડી અધીરી બનતી જાવ છુ…?
જેટલી કોશિશ કરુ દૂર જવાની…ઍટલી જ નજીક આવતી જાવ છુ…

તમારા ઍહ્સાશ ની મહેક મા ખોવાઈ હુ નિરંતર સુગંધ બનતી જાવ છુ..
હવાઓ ને ફરિયાદ કરતી હુ ઘેલી… ઍ ભૂલી જાવ છુ……. કે…. નિત્ત..

રાહ જુવે છે આ ડાળી વસંત ની….કારણ…
હુ આ પાનખર મા ક્ષણ-ક્ષણ ખરતી જાવ છુ…..

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

Advertisements
 1. Swati
  ઓક્ટોબર 6, 2010 પર 7:58 પી એમ(pm)

  Nice Poem..with sweet and nice birds, in a very sweet umbrella…..

 2. navita chauhan
  ઓક્ટોબર 7, 2010 પર 10:23 એ એમ (am)

  i did not understand this poem in this language

  • ઓક્ટોબર 7, 2010 પર 6:19 પી એમ(pm)

   Nivita i suggest u that

   using translater onlien u can find lots of trancelater search in google

 3. Chetna
  ઓક્ટોબર 7, 2010 પર 10:59 એ એમ (am)

  hey bilada………..superb one……………

 4. Ladva Bharti
  ઓક્ટોબર 7, 2010 પર 4:01 પી એમ(pm)

  Hey dear Its really nice poem and really beatifull birds, really greatfull

 5. Mahendra Pankhania
  ઓક્ટોબર 8, 2010 પર 1:19 પી એમ(pm)

  very very good

 6. sanjay pankhania
  ઓક્ટોબર 20, 2010 પર 12:21 પી એમ(pm)

  very good brother

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: