મુખ્ય પૃષ્ઠ > કવિતા, ગઝલો > તમારી યાદ આવે છે

તમારી યાદ આવે છે

ઓક્ટોબર 22, 2010 Leave a comment Go to comments

કહુ સુ કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે..
વિરહ ની આ ઘડીઓ મા આંખલડી ને આન્શુ આવે છે

કહુ સુ કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે…!!!

નસીબ સુ મારૂ આ….. જે માંગુ ઍ દુર ભાગે છે….
તમારી યાદ મા આ જીવન વિતાવવુ વસમુ લાગે છે
ઝખ્મો પડે છે રૂદિયા મા કટારી હય્યે વાગે છે

કહુ સુ કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે…!!!

ઉભી છુ હુ મધદરિયે કિનારો દુર લાગે છે..
નાવ મારા વિચારો ની….હવા ના જોકે ચાલે છે
ભરુ હુ ખોબો ખુસીઓ નો પણ હાથ મા છીપલા આવે છે..

કહુ સુ કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે…!!!

જરાક સાંભડો આ રાત ની વાચા તમને પુકારે છે
તમારી યાદ મા આ પલકો પુરી રાત જાગે ચે..
તમારી કલ્પના મા…. પૂનમ નો ચાંડ આજે જખોલાગે ચે..

કહુ સુ કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે…!!!

શણગાર તમારી યાદો નો જરા આમ શણગાર્યો છે..
શરીર સાથ દે ના દે ત્તમ પ્રેમ ને રૂહે લગાડ્યો છે
સંગમ મળે આ સ્વાશો નો માટે જીવ ને બળતો રાખ્યો છે….

કહુ સુ…” નિત્ત ” કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે..
વિરહ ની આ ઘડીઓ મા……જલ ભીની આંખલડી ને આન્શુ આવે છે

From:-
[મારી કલમ ના આંસુ….!!!] Neet

Advertisements
 1. Ladva Bharti
  ઓક્ટોબર 22, 2010 પર 10:17 પી એમ(pm)

  Hey Neet
  I love thid poem yar………………..
  and you know what i love that photo as well
  really nice
  keep it up bro

  lots of love
  Bharti

 2. ઓક્ટોબર 23, 2010 પર 11:36 પી એમ(pm)

  કહુ શું કઈ રીતેમુજને તમારી યા દ આવે છે
  વિરહનીઆ ઘડીમાંઆં ખડીનેઆં સુઆવેછે
  લગાગાગા ગગાગાગા લગાગાગા ગગાગાગા
  Neet,છંદ શીખી લેવાથી બહુ જામશે ગઝલ..
  ખૂબ સુંદર કવિતા વાંચવી ગમી આપનો બ્લોગ સારો છે ટાઈપીંગ સુધારી લેશો તેવી અપેક્ષા છે.
  I like image as well.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: