Archive

Posts Tagged ‘vedna’

વેદના

ઓક્ટોબર 4, 2009 1 comment

ધરતી ભીંજાવતા પેલી વાર આજે વરસાદ અધૂરા લાગ્યા…….

મંજિલ પામવા પેલી વાર આજે સપના અધૂરા લાગ્યા…….

પહોંચુ તો કાઇ રીતે હૂ તારા ઘર ના દ્વાર સુધી?……..

તારી ગલી ના રસ્તા આજે અધૂરા લાગ્યા…….

મળવાનુ પણ આપનુ બસ થયુ આ રીતે કે…..

આપણા મિલન માટે આ જનમ અધૂરા લાગ્યા……..

સાત તારો માંગી ની પણ હૂ માંગુ કોની પાસે?……..

તને માંગવા માટે આ ભગવાન અધૂરા લાગ્યા…..

તારી યાદ મા અમજ તડપ-આવુ હતુ…..

પણ મારી આંખો ના આજ મને આંસુ અધૂરા લાગ્યા…..

Advertisements
Categories: કવિતા ટૅગ્સ:, ,
%d bloggers like this: