Archive

Posts Tagged ‘childhood’

બાળકો દેશ નુ ભવિષ્ય…..?????

ડિસેમ્બર 7, 2009 4 comments

આજે મને મારા અકે મિત્ર નો ઈ-મેઈલ મળ્યો ઍ વાંચી અને આ ઈ-મેઈલ ને મારા બ્લોગ પર પોસ્ટ કરી તમારી સામે નાના-નાના બાળકો ની દુનિયા મા સુ હાલત છે તેની થોડી તસ્વીરો તમારી સામે રજૂ કરુ છુ.

દુનિયા મા કરોડો, લાખો બાળકો ગરીબી, ભુખમરો, અને લાચારી ના કારણે ઘણા કામો, મજૂરીઓ, તથા અમુક કુ-ટેવોના વ્યસનિ થય ગયા છે. અમુક દયાડુ માણસો તેની કાળજી લ્યે પણ છે, પણ તેવા માણસો ખૂબ ઑછા જોવા મડે છે. જે બાળકો ની અત્યારે રમવા-કુદવા તથા પંખી ઑ ની જેમ ખુલા આકાશ મા ઉડવાનો સમય છે. તે બાળકો આજે કોઈની ચાની દુકાન મા, તો, કોઈની કારને સાફ કરતો કે ગામડાઓ કે મોટા સિટી ઑ ની ગલીઓ મા કોથ્રિઑ ભેગીકરતા કે અમુક ખતરનાક ખેલો કરતા બાળકો ની તમે જોતા હસો….?????

જુઓ થોડી તસ્વીરો જુદા-જુદા દેશ મા નાના-નાના બાળકો ની દ્શા…….!!!!!!

આ તસ્વીર ભારત ના ગોવાહાટી શહેર ની છે, જેમા આ બાળક્ કચરના ઢેર મા કચરો ભેગો કરતો દેખાય છે. જેના કોમળ હાથ મા
ભણવાની ચોપડીઓ ની બદલે કચરો ભેગોકારવાની કોથળો દેખાય છે… આ બાળક પણ પેલા પક્ષી ની જેમ ઉડવા માંગે છે.. પણ હાલત તેને આ કામ કરવા મજબૂર કરે છે…..!!!!!

આ તસ્વીર ભારત ના હૈદરાબાદ શ્હેર ની છે, જેમા બાળકો કચરના ઢેર પર ચડી અને ભણતર નુ જ્ઞાન લેતા દેખાય છે.


આ તસ્વીર નેપાળ ના કટમંડુ ની છે, જેમા બાળકો રસ્તામા સૂતા દેખાય છે.

આ તસ્વીરમા સીલા નામ ની માત્ર ૬ વર્ષ ની ઉમરની આ બાલીકા ખતરનાક ખેલ કરતી દેખાય છે…આ તસ્વીર ભારત ના ગોવાહાટી સેહેરની છે……!!!!!!

આ તસ્વીર બાંગ્લાદેશ, ના ઢાકા સહેર ના બાળકોની છે, જે નાના ગ્રુહુધ્યોગો મા કામ કરતા દેખાય છે. જે બાળકો ના હાથમા રમકડા હોવા જોઈયે તેના હાથ મા કામ ના ઑજ઼ારો દેખાય છે……!!!!!


આ ફોટો મુંબઇ ની ધારવી વસાહત જે ઍશિયા ની મોટામા મોટી જુપ્પડ પટ્ટી ના અકે માસૂમ બાળક ની છે, તેના ચેહરા સામે ઍક્વાર નિરખીને જોવ તે સૂ કેવા માંગે છે…..???? સમજાઈ જાસે……

આ ઉપરની તસ્વીરો ને જોતા થોડીવાર તો આ તસ્વીરો અવિશ્વસનીય લાગ્સે. માતા-પિતા પણ આ બાળકો ને ભણતર ના જ્ઞાન ની બદલે આવા કામો કરવા મજબૂર કરતા હોય છે. પણ, જેના ઘર મા આઠ-આઠ કે તેથી વધરે વ્યક્તિ નુ કુટુમ્બ અને કુટુમ્બ નુ ભારણ ઉપાડવા વાડી વ્યક્તિ અકે હોય ત્યારે બિચારા માતા-પિતા પણ પોતાના બાળકો ને આ રસ્તા પર ધકેલ્વા મજબૂર બૅની જતા હોય છે.
પરંતુ આ તસ્વીરો ને જોતા આપણે સુ ખરખર કહી સક્યે કે આજના બાળકો આવતી કાલ નુ દેશ નુ ભવિષ્ય છે….???????

[મારી કલમ ના આંસુ….!!!] Neet