Archive

Posts Tagged ‘aamto kai nathi’

આમ તો કાઇ નથી

ઓક્ટોબર 4, 2009 1 comment

હો’પોનમ ની રાત ઍમા આમ તો કાઇ નથી;
રાત ની છે વાત ઍમા આમ તો કાઇ નથી

આગ્રહો કરતો રાહુ હૂ અને આપ પણ ના ના કરતા રહો
છે વિનય ની વાત ઍમા આમ તો કાઇ નથી

આપ વીના સુનૂ જીવન, મનુ આપ થી સાભાર;
છે રદાય ની વાત ઍમા આમ તો કાઇ નથી

રૂપ તો ક્યા ક્યા નથી પણ જોવુ કેવળ આપ ને
છે નજર ની વાત ઍમા આમ તો કાઇ નથી

આપને મળવાની આસે જન્મતો મરતો રહુ
છે સબર ની વાત ઍમા આમ તો કાઇ નથી”

Categories: કવિતા ટૅગ્સ:,