Archive

Archive for મે, 2010

પ્રિયે

મે 22, 2010 Leave a comment

આ ભીની ભીની વરસાદી સાંજ ની આપની જુદાઈ
આ મીઠા મધુરા મૉર ના ટહુકા ની આપનુ ઍકાન્ત
આ કોયલ નો કલરવ ની આપની તન્હાય
આ મૌષમ ઘાણી ખુષ્ખુશાલ ની આપની વેદના વિરહની

પ્રિયે, ચાલને જઈને છુપાઇયે કોઈ ઍવી જગ્યાયે
જ્યા ના હોય જુદાઈ ની વિરહ ની વેદના
ના હોય ઍકાન્ત ની તન્હાય

બેઠા હોઈયે ઍક્બિજાની આગોશમા
દુનિયા ને સમેટીને આપણામા
શોધતી રહે દુનિયા આપણને
ને આપણે હોઈયે ઍક બીજાની સાથમા

:- નિશારાજ(shayri.com) પર થી….

જય જય જય જય ગરવી ગુજરાત

મે 10, 2010 2 comments

જય જય જય જય ગરવી ગુજરાત

આ ગીત ઑસ્કાર વિનર સંગીત કમ્પોશર ઍ. આર. રેહમાન ઍ ૧ મે ૨૦૧૦ ના રોજ અમદાવાદ ખાતે આવેલુ સરદાર પેટેલ સ્ટેડિયમ મા યોજાયેલા સ્વર્ણિમ ગુજરાત ના કાર્યક્રમ મા આ ગીત પેહલી વાર રજૂ કરવામા આવ્યુ હતુ….

આ ગીત સંપૂર્ણ ગુજરાતી મા છે…

પ્રિય મિત્રો…

જરૂર આ ગીત ની તમે You tube ના મધ્યમ દ્વારા નિહરસો આવી હૂ આસા રાખુ છુ

From:-
youtube.com(Neet)